क्रेडिट्स
PERFORMING ARTISTS
Jinay Mehta
Lead Vocals
COMPOSITION & LYRICS
Jinay Mehta
Songwriter
PRODUCTION & ENGINEERING
Hardik Prasad
Producer
गाने
સૂતો રહ્યો સૂતો રહ્યો મોંઘેરા માનવ ભવમાં સૂતો રહ્યો (2)
ભવ ભ્રમણો ના ફેરા ફરીને અહીં આવ્યો અહીં આવીને હું સૂતો રહ્યો
પાપોનો રંગ લગાવી આ જીવનમાં
શુદ્ધ આત્માને કદરૂપો કર્યો
જીતી ગયો જીતી ગયો મોહરાજા આજે જીતી ગયો
હું હારી ગયો
સૂતો રહ્યો સૂતો રહ્યો મોંઘેરા માનવ ભવમાં સૂતો રહ્યો
પ્રભુ વચનો ને તે પાડ્યા નહીં ગુરુ આજ્ઞાને નહીં માની સૂતો રહ્યો સૂતો રહ્યો (2)
બહાર થી સુંદર છે અંદરથી ખારો છે
સંસાર સાગરમાં સંયમ કિનારો છે
મુક્તિ પદને પામવાનો એક જ સહારો છે
કાદવ જેવા સંસારની અંદર ખૂંચ્યો
એમાંથી નીકળવા ગુરૂવર સહારો
વિરતીનો રંગ લગાડી આ જીવનમાં
શુદ્ધ આત્માને હવે ઉજળો કર્યો
જાગી ગયો જાગી ગયો આજ મારો આત્મા જાગી ગયો
સૂતો હતો સૂતો હતો મોંઘેરા માનવ ભવમાં સૂતો હતો.......
Written by: Jinay Mehta

