크레딧

실연 아티스트
Jagjit Singh
Jagjit Singh
실연자
Pancham Pardeshi
Pancham Pardeshi
실연자
Saksham Karia
Saksham Karia
실연자
Taksh Kapadia
Taksh Kapadia
실연자
Vyapak Joshi
Vyapak Joshi
실연자
Pratham Shetty
Pratham Shetty
실연자
Ayushi Nurani
Ayushi Nurani
실연자
Aashi Chitnawis
Aashi Chitnawis
실연자
Yana Teckchandaney)
Yana Teckchandaney)
실연자
Nikita Shah
Nikita Shah
실연자
Harsh Shah
Harsh Shah
실연자
Lalitya Munshaw
Lalitya Munshaw
실연자
Jay Chavda
Jay Chavda
실연자
Sukhwinder Singh
Sukhwinder Singh
실연자
Pradeep Ali
Pradeep Ali
실연자
Shaan
Shaan
실연자
Raju Rao
Raju Rao
실연자
Vipin Yadav
Vipin Yadav
실연자
Aniket Khandekar
Aniket Khandekar
실연자
Ashit Desai
Ashit Desai
실연자
Mahalakshmi Iyer
Mahalakshmi Iyer
실연자
Asha Bhosle
Asha Bhosle
실연자
Swapnil Mistry
Swapnil Mistry
실연자
Sunidhi Chauhan
Sunidhi Chauhan
실연자
Pankaj Udhas
Pankaj Udhas
실연자
Anup Jalota
Anup Jalota
실연자
Sanjay Oza
Sanjay Oza
실연자
작곡 및 작사
Narsinh Mehta
Narsinh Mehta
작사가 겸 작곡가
Ashit Desai
Ashit Desai
작곡가
Swapnil Mistry
Swapnil Mistry
작곡가
Rabindranath Tagore
Rabindranath Tagore
작곡가

가사

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચળ રાખે
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી રે લાગી
રામનામ શું તાળી રે લાગી, સકળ તિરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ૭૧ તાર્યા રે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો, વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
Written by: Ashit Desai, Narsinh Mehta, Rabindranath Tagore
instagramSharePathic_arrow_out

Loading...