Muziekvideo

Verschijnt in

Credits

PERFORMING ARTISTS
Jubin Nautiyal
Jubin Nautiyal
Performer
Viraal
Viraal
Performer
COMPOSITION & LYRICS
Arya Acharya
Arya Acharya
Composer
Viraal
Viraal
Composer

Songteksten

પહલો પ્રેમ બની ને આવી તું સુગંધ ની જેમ ભળીને આવી તું પહલો પ્રેમ બની ને આવી તું સુગંધ ની જેમ ભળીને આવી તું હો, વધારો કરી આપ્યો આંખે આંખો માં કરીને ઈશારો ના માને કોઈ વાતે વિના વાંકે, તને તાકી રેહવામાં મારુ હૈયું પોરવાયું, તારી આંખો માં ખોવાયું મારુ હૈયું પોરવાયું, તારી આંખો માં ખોવાયું પહલો પ્રેમ બની ને આવી તું સુગંધ ની જેમ ભળીને આવી તું જાય સરકતી યાદો તારી ને મારી વાતો મેઘધનુષ જાણે કેહવું નથી મારે કશું હવે બસ તું સમજે તોયે ઘણું મિલનની, થોડી ઘણી અંતરંગ પળોએ મળી રહે વારે ઘડી તોય થાય ઘણું રે પહલો પ્રેમ બની ને આવી તું સુગંધ ની જેમ ભળીને આવી તું પહલો પ્રેમ, પહલો પ્રેમ... પહલો પ્રેમ, પહલો પ્રેમ... પહલો પ્રેમ...
Writer(s): Arya Acharya, Viraal Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out