Top Songs By Dhvanit
Credits
PERFORMING ARTISTS
RJ Dhvanit
Lead Vocals
Prachi Shah
Performer
COMPOSITION & LYRICS
Chirag Tripathi
Songwriter
Lyrics
પેહલાં પ્રેમ ની, પેહલી એ નજર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
પેહલાં પ્રેમ ની, પેહલી એ નજર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
મીઠા દર્દ ની મીઠી એ અસર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભીની રેત પર સપનાઓ ના ઘર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે નાં કદી કોરા દિવસો અને ભીંજાયેલી એ રાતો
પેહલાં પ્રેમ ની, પેહલી એ નજર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
પહેલાં વરસાદ માં, ફરવું છત્રી વગર
કદી ચાંદની રાત માં મળવું અગાસી ઉપર
પહેલાં વરસાદ માં, ફરવું છત્રી વગર
કદી ચાંદની રાત માં મળવું અગાસી ઉપર
બાંધે શ્ર્વાસો ની સાંકળ, ઉમટે સ્પર્શો ના વાદળ
તન-મન ને ઓગાળી દે
પહેલા સાથ ની, પહેલી સાંજ ને, કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે નાં કદી કોરા દિવસો એમાં ભીંજાયેલી એ રાતો
પેહલાં પ્રેમ ની, પેહલી એ નજર, કોઈ કેમ ભૂલે જિંદગીભર
એક જડ માં દુનિયા મળે, એ પણ દુનિયા થી પર
એક પળમાં પામી બધું, એક પલ માં ખોવા નો ડર
એક જડ માં દુનિયા મળે, એ પણ દુનિયા થી પર
એક પળમાં પામી બધું, એક પલ માં ખોવા નો ડર
છૂટે ના હાથ ક્યારે, તૂટે ના સાથ ક્યારે
બંધન હો જન્મો જનમ
પેહલી પ્રીત ના, પહેલા વાયદા, કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે નાં કદી કોરા દિવસો એમાં ભીંજાયેલી એ રાતો
પેહલાં પ્રેમ ની, પેહલી એ નજર
કોઈ કેમ ભૂલે જિંદગીભર
મીઠા દર્દ ની, મીઠી એ અસર
કોઈ કેમ ભૂલે જિંદગીભર
Written by: Chirag Tripathi, Parth B. Thakkar