音乐视频

音乐视频

制作

出演艺人
Jignesh Kaviraj
Jignesh Kaviraj
表演者
作曲和作词
Manoj Vimal
Manoj Vimal
作曲
Rahul Vegad
Rahul Vegad
词曲作者
制作和工程
Manoj Vimal
Manoj Vimal
制作人

歌词

હો, ઉગતા રે પો'ર ની
ઉગતા રે પો'ર ની, આથમણા સુમેર ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી

લાખ-લાખ દીવડાં ની, ઝગમગતા દીવડાં ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
ઉગતા રે પો'ર ની, આથમણા સુમેર ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
હો, શંખ, ઝાલર ને નોબત વાગે, મધુરી વાગે વાજા
સાદ કરી ને સેવક સમરે, સિંધવાઈ રાખે સાજા

ભગતો ના ભાવ ની
હાં, ભગતો ના ભાવ ની, અંતર ના ભાવ ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
ઉગતા રે પો'ર ની, આથમણા સુમેર ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
હો, ઉમેઠી ના આંગણે બેઠી, સત ની તું સરકાર
રડતાં આવે, હસતાં જાવે, તારો કરે જયકાર

જય-જય ના નાદ ની
હાં, જય-જય ના નાદ ની, અંદર ના સાદ ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
ઉગતા રે પો'ર ની, આથમણા સુમેર ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
હો માનતા લઈ ને માનવી આવે, મનગમતું ફળ માંગે
સિંધવાઈ માં નું નામ સમરતા સૌ ના દુખડા ભાગે

એવી શક્તિ ના નામ ની
એવી, શક્તિ ના નામ ની, ભક્તિ ના નામ ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
ઉગતા રે પો'ર ની, આથમણા સુમેર ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
હો, ઉમેઠિયા માં આરતી ઉતરે, મેલડી માં ના ધામે
ધૂપ, દીપ ને ફૂલડાં વરસે સિંધવાઈ માં ની સામે

ઝળહળતી જ્યોત ની
હાં, ઝળહળતી જ્યોત ની, શક્તિ ના સ્ત્રોત ની
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
મેલડી માં ની આરતી, મારી સિંધવાઈ માં ની આરતી
પ્રેમ થી બોલો, મેલડી માત કી જય
સિંધવાઈ માત કી જય
Written by: Manoj Vimal, Rahul Vegad
instagramSharePathic_arrow_out

Loading...