album cover
HTKT
38
Indian Pop
HTKT wurde am 13. Februar 2026 von Warner Music India als Teil des Albums Pyar N' Stuff veröffentlicht
album cover
Veröffentlichungsdatum13. Februar 2026
LabelWarner Music India
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie
BPM92

Songtexte

(તે જે મારા માટે song લઈખુ તુ)
(એ સંભળાવ ને)
રોકાવું ના ચાહું, human જોયું નથી આવું
ઉગતા સૂરજ ને જોઈ સુવા જાઉં
લાગે તારું બધું સારું, sexy તું તો પણ પ્યારું
આંખો થી આંખ મળે તો, ના રહે કાબુ
તારા બદન પર હું લખું, ઈ ગુનગુનાઈ દે તું
તું જ્યાં કહશે મળશું, રાહ જોઈ એટલા વર્ષો
ખોટું ના કહું, "હવે થી ખાલી તું
તારા માટે હું ને મારા માટે તું"
सोचे એટલું શું? ચલીએ Malibu
તારા માટે હું ને મારા માટે તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
Yeah, જીવન આવે ને જાવે, મનડું મારું તને માંગે
Universe inverse થઈ જાય, જ્યારે તું આવે
Ziplock માં greens તને ભાવે, शोशा ખોટું શરમાવે
People start undressing, જ્યારે તું ગાવે
તારા બદન પર હું લખું, ઈ ગુનગુનાઈ દે તું
તું જ્યાં કહશે મળશું, રાહ જોઈ એટલા વર્ષો
Hey, hey, મને જોઈન કે "બેફામ બેફામ
અને જુવે હારો બેફામ, उड़ा देने दे"
કે, "નવેસર થી નવો દાવ આવે"
હાં પાસા બદલે ગાંડી, આવું થોડી ચાલે?
મારા હાથે જમાનો, પછી વાત જામી ને
થોડી દાંત કાઢી ને, બધી વાત પાછી, now
મારા અમદાવાદ માં ૨૫ વરહ કાઢી નાખ્યાં
મને કદી નહીં લાગી આટલી ગરમી
હાં, તો મેં કહ્યું "તો શું લ્યા, તો શું?"
મનકે કયે "શું કહો તમે", મે કહું "તો શું?"
"હાં, તો શું?" મેં કીધું, મને પડ્યું થોડું મોંઘું
ઊંધું ચોંટ્યું બે મહિના, ચોદું બે ડોફા Nanku
ખોટું ના કહું, "હવે થી ખાલી તું (yeah)
તારા માટે હું ને મારા માટે તું"
सोचे એટલું શું? ચલીએ Malibu (woo)
તારા માટે હું ને મારા માટે તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
હવે થી ખાલી તું
Written by: JAYRAJ GANATRA, Udbhav Acharya
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...