Clip vidéo

Crédits

INTERPRÉTATION
Jigardan Gadhavi
Jigardan Gadhavi
Interprète
COMPOSITION ET PAROLES
Maulik Mehta
Maulik Mehta
Composition
Rahul Munjariya
Rahul Munjariya
Composition
PRODUCTION ET INGÉNIERIE
Maulik Mehta
Maulik Mehta
Production
Rahul Munjariya
Rahul Munjariya
Production

Paroles

હે તારી મસમીઠી મદમીઠી વાતે, મારું મન મોહી ગયું. હે તારી મસમીઠી મદમીઠી વાતે, મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું. હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હે તારી મસમીઠી મદમીઠી વાતે, મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું. ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ, ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ, મંઝિલ ઉપરવાળાને હાથે, મારું મન મોહી ગયું. હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હાં રે મને આજ શું થયું, હે તારી મસમીઠી મદમીઠી વાતે, મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું.
Writer(s): Maulik Mehta, Rahul Munjariya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out