Crédits

INTERPRÉTATION
Anoopam Mission
Anoopam Mission
Interprète
Nishchal Oza
Nishchal Oza
Ensemble
Upendra Goswami
Upendra Goswami
Ensemble
Nikhil Parekh
Nikhil Parekh
Ensemble
COMPOSITION ET PAROLES
Rahul Patel
Rahul Patel
Composition
Yesha Patel
Yesha Patel
Composition
PRODUCTION ET INGÉNIERIE
Anoopam Mission
Anoopam Mission
Production

Paroles

ચાલો સાહેબ પ્રગટાવીએ... ઉરે સાહેબ પ્રગટાવીએ...
બ્રહ્મજ્યોતિ ઉર્-ઉરમાં જગાવીએ, ચાલો સાહેબ પ્રગટાવીએ
મનમંદિર આંગણિયાં સજાવીએ,
ચાલો સાહેબ પ્રગટાવીએ
નવયુગના નવ-ઘડતરમાં, અનુપમ આ સરજનમાં,
યુવાનોની હર ધડકનમાં, બિરાજી રહ્યાં પ્રભુ કણ-કણમાં
હરિને... સૌમાં. નિહાળીએ,
ચાલો સાહેબ પ્રગટાવીએ
અમે કરીએ ના મનમાની, કરીએ સાહેબને રાજી
ધરીએ જીવન બલિદાની, જીવીએ વચન અનુગામી
એક એની... પ્રસન્નતા પામીએ,
ચાલો સાહેબ પ્રગટાવીએ
બાંધીને કફન આપીએ વચન, તારાં ચરણે અર્પણ તન મન ધન
લહેરાવીએ ફરકાવીએ, ધર્મ ધજા છેક ઊંચે ગગન
એવી ઉપાસના પ્રગટાવીએ,
ચાલો સાહેબ પ્રગટાવીએ
Written by: Rahul Patel, Yesha Patel
instagramSharePathic_arrow_out

Loading...