Clip vidéo

Jignesh Kaviraj - Hath Ma Chhe Whisky (VIDEO)| Bewafa Sanam | Latest Gujarati DJ Songs 2017
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Crédits

INTERPRÉTATION
Jignesh Kaviraj
Jignesh Kaviraj
Interprète
COMPOSITION ET PAROLES
Mayur Nadiya
Mayur Nadiya
Composition
Manu Rabari
Manu Rabari
Paroles
PRODUCTION ET INGÉNIERIE
Deepak Purohit
Deepak Purohit
Production
Dhruval Sodagar
Dhruval Sodagar
Production

Paroles

હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી હાથ માં છે whisky ને આંખો માં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હો, દિલ માં છે દર્દ અને આંખો માં પાણી દિલ માં છે દર્દ અને આંખો માં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હો, ઝેર પીધા મેં તો જાણી-રે-જાણી ઝેર પીધા મેં તો જાણી-રે-જાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી હાથ માં છે whisky ને આંખો માં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની બેવફા સનમ તારી બહુ મહેરબાની હો, પેહલી વાર મળી ત્યારે મીઠું બોલતી-તી દિલ ઉપર હાથ રાખી સોહગન કાધી થી હો, કદીએ નહિ ભૂલું તુતો પ્રિતડી રે તારી ભલે પલટાઈ જાય દુનિયા રે સારી (દુનિયા રે સારી) હો, જિંદગી બગાડી મારી કરી ધૂળધાણી આવી દગાળી મેં તો નથી તને જાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની એ, ગાડી હવે રતનપુર બોર્ડર જાવાની Beer ને whisky ની મેહફીલ થવાની બેવફા સનમ તારી આ મહેરબાની બેવફા સનમ તારી બહુ મહેરબાની હો, તારે લીધે તો મારી થઇ બદનામી બોલ ને મારામાં શું હતી ખામી હો, મરી જવાનો હુતો ગોરી તારી કાંધે નહિ પણ જીવતો જોજે કાલ હાંજે (જોજે કાલ હાંજે) હો, તારી કાંજે મારી જિંદગી લુંટાણી મારી તે ભૂલ મને હવે સમજાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની એ, આછે મારી જિંદગી ની આંખરી કહાની છોડી દઉં whisky ને પ્રેમ નો અજાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી હાથ માં છે whisky ને આંખો માં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હો, બેવફા સનમ તારી બહુ મહેરબાની
Writer(s): Desai Nagjibhai, Nadiya Mayur, Purohit Deepak Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out