गाने
એ જાનું મારી જાન હતી જ રે
એ જાનું મારી જાન હતી જ રે
અને વેચાય એની કંકોત્રી
પણ મારી વિધાતા જોને વિપ્રી
મારી સાજન બીજા હારે ચોળી એ ચડી
મિયુસિક
એ હે રૂપ તો કમાલ સે 2
મગજ માં બાલ સે
લટકે લાગે ખતરનાખ
આ ખોપડી ફાટેલી
મને ના માફક આયી
આ છોકરી તો મને ના માફક આયી
હે તું બોલે ને રૂદિયા ને હાંભ્રે રે
ઓલા મોરસદી 2
Writer(s): Ranjit Nadiya
Lyrics powered by www.musixmatch.com