Video Musik

Rakhna Ramakda..Old Is Gold Collection {Bhajan} : Gujarati Song : Hemant Chauhan : Soormandir
Tonton video musik {trackName} dari {artistName}

Dari

PERFORMING ARTISTS
Hemant Chauhan
Hemant Chauhan
Performer
COMPOSITION & LYRICS
Appu
Appu
Composer

Lirik

રાખ ના રમકડાં મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા હો. રાખ ના રમકડાં રાખ ના રમકડાં ને મારા રામે, હો મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા હો. રાખ ના રમકડાં બોલે-ડોલે રોજ રમકડાં, નિત-નિત રમતું (નિત-નિત રમતું માંડે) બોલે-ડોલે રોજ રમકડાં, નિત-નિત રમતું (નિત-નિત રમતું માંડે) "આ મારું, આ તારું" કહીને, "આ મારું, આ તારું" કહીને એક-બીજાને ભાંડે રે રાખ ના રમકડાં, રમકડાં મારા રામે, હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોક ની માટી માથે માનવ કહીને ભાખ્યા રે. રાખ ના રમકડાં (રાખ ના રમકડાં) હો. રાખ ના રમકડાં
Writer(s): Appu, Traditional Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out