Testi

મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં હે, મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, Audi લઇ દઉં હે, મારા વીરા આકાશ, તને લાડી લઇ દઉં મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં હે, તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં વીરા, ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં હે, જોડું જાડેરી જાન કરું ગાડીઓ ની line જોડું જાડેરી જાન જોડું જાડેરી જાન કરું ગાડીઓ ની line ના કર તું tension, તારી લાડી હશે fine તારી લાડલી ને પટોલો, ને સાડી લઈ દઉં તારી લાડલી ને પટોલો, ને સાડી લઈ દઉં એને હાડી ન ગમે તો કટમીડી લઈ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં વીરા, ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં વીરા, ચાર-ચાર બંગડી વાળી, Audi લઇ દઉં હે, તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
Writer(s): Manu Rabari, Mayur Nadiya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out