クレジット

PERFORMING ARTISTS
Kirtidan Gadhvi
Kirtidan Gadhvi
Performer
Kimberley Louisa McBeath
Kimberley Louisa McBeath
Actor
Pratik Gandhi
Pratik Gandhi
Actor
COMPOSITION & LYRICS
Sachin-Jigar
Sachin-Jigar
Composer
Sachin
Sachin
Composer
Niren Bhatt
Niren Bhatt
Lyrics

歌詞

હૈ હૈ હો
થનગનતો આ મોરલો
કે એની પરદેશી છે ઢેલ
ખમાં રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગ ની રીતનું શું કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
પશ્ચિમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતોમાં રુમે-જુમે બેલડી ને
ખાટા-મીઠા રે એના કોડ રે
રાધા નું તનડું નાચે મનડું નાચે
કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુનાં ભાન
ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધાને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગ ની રીતનું શું કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડીને જુવે ગામ
હૈ કાન્હા હો કાન્હા
રંગે છંગે જુવાન હૈયા
રંગ જમાવે મન ગમતા
અરે ફેર ફરંતા ગેર ઘૂમંતા
જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયાયી
નવલી રાતે ચમકમતા
અરે ખેલ કરંતા સહેલ કરંતા
રાસ રમંતા ખેલંદા જી રે
રાસ રમંતા ખેલંદા જી રે
રાસ રમંતા ખેલંદા
Written by: Niren Bhatt, Sachin, Sachin-Jigar
instagramSharePathic_arrow_out

Loading...