크레딧
실연 아티스트
Gopal Bharwad
실연자
작곡 및 작사
R Square
작곡가
Jigar Thakor
작곡가
Ramesh Vachiya
가사
프로덕션 및 엔지니어링
Jigar Studio
프로듀서
가사
વાલા આ તો વાલપ નુું છે વ્હાણ
હે એને પાર તુું ઉતાર
વાલા આ તો વાલપ નુું છે વ્હાણ
એને પાર તુું ઉતાર
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
વાલા થોડો હરખ તો દેખાડ
બળેલા ને ના તુું બાળ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
હે ઊંચી નારી ઊજળી
અને વળી જળ ભરવાને જાય
હે એને કાંટો વાગ્યો જોને પ્રેમ નો
પછી એતો ઉભી ઝોલા ખાય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે તમે ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે નો ઓઢ્યું પચરુંગી અમે લૂગડુું
અમારો વાલો વળ્યાં ની છે વાટ
હે મારા કાન્હા તારા વિરહ માં
એ મારે ભવે ભવ ના હોગ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
એ દેવળ માયલો તુું દેવ છો
અમને વનમાં વેગળા મેકી કેમ જાય
એ તારે મારે જૂની પ્રીતડી
એ મારે બીજો ક્યાં હંગાથ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
એ તારી હાતેય હવેલિયું ઝગમગતી
અન મોટો છે તારો ગોમતી નો ઘાટ
અમ પરદેશી હારે તારી પ્રીતડી
હે એતો પળમાં તૂટી જાય
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટ
ક્યાં રમી આવ્યા તમે રાતલડી
એ હૈયા કેરી હાટમાં
અન પછી મળ્યો વાલા નો સાથ
એ ગોપી બની ઘેલી થઈ
પછી મારા વાલે રમાડ્યાં રાસ
મારી આંખે ઉજાગરા, દી ને રાત
ક્યાં રમી આવ્યા કાન રાતલડી
હો ક્યાં રમી આવ્યા કાન રાતલડી
Written by: Jigar Thakor, R Square, Ramesh Vachiya