Teledysk

Hansla (2015) - Gujarati Folk Video Song by Aditya Gadhvi | Indian Folk Music
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Kredyty

PERFORMING ARTISTS
Aditya Gadhvi
Aditya Gadhvi
Performer
Folk Box
Folk Box
Performer
COMPOSITION & LYRICS
Folk Box
Folk Box
Composer

Tekst Utworu

ખડો દિસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ ખડો ના દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ? જડખોડો આહુ ને હું ઘણો, યેહી ઇસકો પ્રમાણ તું પી, તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ આ... આ તો જાજવાના પાણી એ માયા જૂઠી રે બંધાણી આ તો જાજવાના પાણી એ માયા જૂઠી રે બંધાણી મોતીડાં નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો ધીમે રે ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે-ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો એને રામના રખોપા માંગી ચૂંદડી મા ઢાક્યો ઓ, વાયરો વાયો રે બેંકાર માથે મેહુલિયા નો માન્ન વાયરો વાયો રે બેંકાર માથે મેહુલિયા નો માન્ન દીવડો નહીં રે બળે હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
Writer(s): Traditional Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out