Vídeo da música

Falguni Pathak - Indhana Winva (Official Video) | Revibe
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
Falguni Pathak
Falguni Pathak
Vocals
India Folk Song
India Folk Song
Performer
COMPOSITION & LYRICS
India Folk Song
India Folk Song
Songwriter
Lalit Sen
Lalit Sen
Composer
PRODUCTION & ENGINEERING
Falguni Pathak
Falguni Pathak
Producer

Letra

ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં વેળા બપોર ની ગઈ તી રે લોલ વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં વેળા બપોર ની થઈ તી રે લોલ ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે જેની તે વાટ જોતી સૈયાં, જેની તે વાટ જોતી રઇ, હો-હો-હો જેની તે વાટ જોતી સૈયાં, જેની તે વાટ જોતી રઇ મારો નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો આવ્યો રે લોલ મારો નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો આવ્યો રે લોલ ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની હું પ્રેમ દેવાની રે, હો-હો-હો જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની હું પ્રેમ દેવાની રે ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયાં ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયાં ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવાગઈ તી રે, હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે
Writer(s): Lalit Sen, Sudhakar Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out