Letra

મીઠે રસ સે ભર્યોરી રાધા રાની લાગે મહારાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવનમેં ધુમ મચાવે બરસાને કી છોરી યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવનમેં ધુમ મચાવે બરસાને કી છોરી વ્રજધામ રાધાજુ કી રજધાની લાગે... રજધાની લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. ના ભાવે મને માખણ મિસરી અબના કોઈ મિઠાઈ. મારી જીભડીયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ ના ભાવે મને માખણ મિસરી અબના કોઈ મિઠાઈ. મારી જીભડીયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ વૃષભાન કી લલીતો ગુડધાની લાગે. ગુડઘાની લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. રાધા રાધા નામ રટત હૈ જે નર આઠો જામ દિલ કી બાધા દૂર કરત હે રાધા રાધા નામ. રાધા રાધા નામ રટત હૈ જે નર આઠો જામ દિલ કી બાધા દૂર કરત હે રાધા રાધા નામ. રાધા નામમેં સકલ જીંદગાની લાગે... જીંદગાની લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે. મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે.
Writer(s): Akash Parmar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out