Видео

Zulan Morali Vagi Re | ઝૂલણ મોરલી | Aditya Gadhavi New Song | New Latest Gujarati songs 2021 #garba
Смотреть видео на песню «{artistName} — {trackName}»

Создатели

ИСПОЛНИТЕЛИ
Pamela Jain
Pamela Jain
Исполнитель
Jigardan Gadahvi
Jigardan Gadahvi
Исполнитель
Abhita Patel
Abhita Patel
Исполнитель
Aditya Gadhavi
Aditya Gadhavi
Исполнитель
МУЗЫКА И СЛОВА
Maulik Mehta
Maulik Mehta
Композитор
Rahul Munjariya
Rahul Munjariya
Композитор

Слова

હે, ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર (ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર) હે, ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર (ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર) હે, હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે (હે) વાગી રે (હે), વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર (ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર) હે એને પગે રાઠોડી મોજડી, રાજાના કુંવર (પગે રાઠોડી મોજડી, રાજાના કુંવર) હે, પગે રાઠોડી મોજડી, રાજાના કુંવર (પગે રાઠોડી મોજડી, રાજાના કુંવર) તન હાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે (હે) વાગી રે (હે), વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર (ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર)
Writer(s): Maulik Mehta, Rahul Munjariya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out