Lyrics

માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર (માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર) કે, માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર (માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર) હે, રમતો-ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર (રમતો-ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર) હે, ઓલી કુંભારી ની નાર, તુતો સૂતી હોય તો જાગ હે, ઓલી કુંભારી ની નાર, તુતો સૂતી હોય તો જાગ માઁ ના ગરબે રે રૂડા દીવડા મેલાવ (માઁ ના ગરબે રે રૂડા દીવડા મેલાવ) કે, માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર (માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર) માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર (માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર) કે, રમતો-ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર (રમતો-ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર) હે, ઓલી સુથારી ની નાર, તુતો સૂતી હોય તો જાગ ઓલી સુથારી ની નાર, તુતો સૂતી હોય તો જાગ કે, માઁ ના ગરબે રે રૂડા બાજટીયા શણગાર (માઁ ના ગરબે રે રૂડા બાજટીયા શણગાર) કે, માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર (માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર)
Writer(s): Traditional Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out