Music Video

Mara Dilma Dhadke Tu || Kajal Dodiya || HD Video || 2020 New Love Song || Ekta Sound
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Kajal Dodiya
Kajal Dodiya
Performer
COMPOSITION & LYRICS
Ravi Nagar
Ravi Nagar
Composer
Rahul Nadiya
Rahul Nadiya
Composer
Hatjit Panesar
Hatjit Panesar
Songwriter

Lyrics

એ, ધડકે-ધડકે (ધડકે-ધડકે), હે મારા દિલ માં ધડકે (હે મારા દિલ માં ધડકે) એ, ધડકે-ધડકે (ધડકે-ધડકે), હા મારા દિલ માં ધડકે (હા મારા દિલ માં ધડકે) મારા રે દિલ માં ધડકે તું (ધડકે તું, ધડકે તું) હે, માર રે માં ધડકે તું, હાચુ કવછું હાચુ અલ્યા પ્રેમ તને હું એવો કરું, પાકું dear પાકું હે, મારા રે દિલ માં ધડકે તું, હાચુ કવછું હાચુ પ્રેમ તને હું એવો કરું, પાકું dear પાકું હે, મારુ આ મન ક્યારે મોહી જાય મારુ આ મન ક્યારે મોહી જાય, જ્યારે હું તુજને તાકું-તાકું-તાકું મારા રે દિલ માં ધડકે તું, હાચુ કવછું હાચુ પ્રેમ તને હું એવો કરું, પાકું dear પાકું અરે, હાચુ કવછું હાચુ હે, તારા રે પ્રેમ માં એવી પડી, એવી પડી કે હું તો ઘેલી થઇ તારા સિવાય મને ફાવતું નથી, મારુ આ મન તોયે લાગતું નથી (મારુ આ મન તોયે લાગતું) મારા રે દિલ માં fit થૈજીઉં, મારા રે દિલ માં hit થઈ થૈજીઉં એકજ નોમ રે તારુ-તારુ-તારુ મારા રે દિલ માં ધડકે તું, હાચુ કવછું હાચુ એ-એ, પ્રેમ તને હું એવો કરું, પાકું dear પાકું અરે, હાચુ કવછું હાચુ હો-હો-હો-હો, દુનિયા થી મારે જો લડવું પડે, લડી હું લઉં ભલે મરવું પડે હો, તારા કારણીયે તો હું જીવું છું, તુંછે તો હુંછું એ હાચું કહું (તુંછે તો હુંછું એ હાચું કહું) આખી યા દુનિયા ને છોડી હું દઉં આખી યા દુનિયા ને છોડી હું દઉં, જાનું હું તારા હાટુ-હાટુ-હાટુ મારા રે દિલ માં ધડકે તું, હાચુ કવછું હાચુ પ્રેમ તને હું એવો કરું, પાકું dear પાકું અરે, હાચુ કવછું હાચુ અરે, પાકું dear પાકું હો-હો-હો, હાચુ કવછું હાચુ Dear, પાકું કવછું હાચુ (પાકું કવછું પાકું)
Writer(s): Harjeetsingh Panesar, Rahulkumar Dineshbhai Nadiya, Ravi Sureshbhai Nagar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out