album cover
Nemras
708
Devotional & Spiritual
Nemras was released on July 17, 2021 by Dharmadisha as a part of the album Nemraas - Single
album cover
Release DateJuly 17, 2021
LabelDharmadisha
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Paras Gada
Paras Gada
Lead Vocals
COMPOSITION & LYRICS
Paras Gada
Paras Gada
Songwriter
PRODUCTION & ENGINEERING
dharmadisha
dharmadisha
Producer

Lyrics

સંસાર થી વિરતીરથ નો, ગિરનાર થી મુક્તિપથ નો
સંસાર થી વિરતીરથ નો, ગિરનાર થી મુક્તિપથ નો
સથવાર છે એક માહરો, આધાર છે એક બસ
નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
હો, નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ નેમ તું મારો પ્રેમ છે, સોંપ્યું તને આજીવન
જોઈ તને પેહલીજ ક્ષણે, મોહાયું છે મારું મન
ઓ, ઓ નેમ તું મારો પ્રેમ છે, સોંપ્યું તને આજીવન
જોઈ તને પેહલીજ ક્ષણે, મોહાયું છે મારું મન
ગિરનારી ભ્રમચારી જાઉં તુજપર હું ઓવારી
મુક્તિ નો વેષ ધારી રાજીમતી બનું તારી
ભરથાર તું રેહજે મારો, ભવોભવની છે તરસ
સથવાર છે એક માહરો, આધાર છે એક બસ
નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
ગ-રે-પ, ગ-રે-સા-ની
નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
ગિરનાર તો એ ભૂમિ છે, જ્યાં શિવ વર્યા, જીવ અનંત
અરિહંત સિદ્ધ મુનિ તર્યા, ધન્ય બન્યા સાધુ-સંત
ગિરનાર તો એ ભૂમિ છે, જ્યાં શિવ વર્યા, જીવ અનંત
અરિહંત સિદ્ધ મુનિ તર્યા, ધન્ય બન્યા સાધુ-સંત
નેમી નો હાથ ઝાલી બનું હું પ્રશમ વ્રતધારી
રૈવત નો સાથ પામી હવે બનવું મુકિતગામી
પ્રભુ નેમનો ગિરિ હેમનો, મારે બનવું છે વારસ
સથવાર છે એક માહરો, આધાર છે એક બસ
નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
સંસાર થી વિરતીરથ નો, ગિરનાર થી મુક્તિપથ નો
સથવાર છે એક માહરો, આધાર છે એક બસ
નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
હો, નેમ, નેમ, નેમ, નેમરસ
ઓ-હો-હો, નેમ, નેમ, નેમ, નેમરસ
Written by: Paras Gada
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...