album cover
F*cking Star
album cover
F*cking Star was released on February 22, 2026 by Thaltej Publishing Company as a part of the album Thakkarnagar stylee - EP
ReleasedFebruary 22, 2026
LabelThaltej Publishing Company
BPM82
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

મારો photo લગાઈશ નર્કમાં સ્વર્ગમાં માંથી ખિલ્લો લઈને
Bank balance minus પણ મરીશ જાજા zero લઈને
Speed breaker નહી હું વિશ્વાસ ઘાતથી ધીમો થઈશ
I'm humble as fuck
મારા bars કરતા ફિરોતી
રેડયુ આંતડામાં alcohol શ્વાસ નળીમાં nicotine
સોય દોરો લઈ આયો છું લોહી rap માં પીરોઈવીન
ઢીલો shirt ઢીલું pant પણ verse આપું ઢીલો નહી
મારી script મારું movie નથી
Caste કરી heroine
બાપ મરે વીમો પાસ
Family ખુશ વીમો લઈને
Stage ઉપર ચડ્યો ઘરે માના હાથનો શીરો ખઈને
Area ની સાથે આગળ લાવીશ આખો જિલ્લો બી
ગુજરાતી rap માં કોઈની ગાંડમાં મારા જેવડો કીડો નહી
રહેઠાણ અમદાવાદ
નામ snappy kaal
દાખલાઓ દેખીતા માલ મુદ્દો ડેકીમાં
બોટલ પકડાણી પાકી પોલીસની ટેકીકાત
આ જાજુ દોડીશ નહી હાફી જાય તો બેસી જા
બોલી કડવી જાણે cook કરું મેથી પાક
તો થોડો ચેતી જા ના ખોટી મેથી માર
વિદેશી beat ઉપર spit કરું દેશી વાત
(Hook)
અંદર બહાર ઉપર નીચે ભઈ તારો fucking hard
અત્તર લગાયું ભાઈ ઠક્કર નગરનો fucking star
શિવડાયા લુગડા ભઈએ પહેર્યા મતલબ fucking brand
ને ભઈ તો ભઈ છે થોડા busy pending fucking કામ
અંદર બહાર ઉપર નીચે ભઈ તારો fucking hard
અત્તર લગાયું ભાઈ ઠક્કર નગરનો fucking star
શિવડાયા લુગડા ભઈએ પહેર્યા મતલબ fucking brand
ને ભઈ તો ભઈ છે થોડા busy
બીજાના પણ છાયા પર ચાલે એની પોતાની કોઈ છાપ નહી
એવું કોઈ માથું નહી કે જેના ઉપર ડાગ નહી
જવાનીની મોત જોઈએ નથી લેવી લાકડી
ઘરેથી રોજ બોલે કે તું આટલું બધું જાગ નહી
સેલું છે આવું top પર બસ કર્યા તે પ્રયાસ નહી
ખટકે બીજાની સફળતા જેને આત્મવિશ્વાસ નહી
મારી તકલીફ મારી છે તો હું જ મારો સાથ દઈશ
રોજ મરું લખવા લખ્યા વગર આવે શ્વાસ નહી
Five star hotel માં પણ street જેવો સ્વાદ નહી
જોશે સોપારી જોડે ચૂનો બી
બધે બળતરા અહીંયા કોના દિલમાં ચૂલો નહી
મજા મલી ભૂલોથી દીધેલું કોઈનું ભૂલો નહી
મારી જીભડી છે લપસણી લખવા બોલવાના rule'o નહી
થાય આગળ પાછળ life મારી બાલકનીમાં જૂલો નહી
Check check check check check mic check
મોઢા ઉપર smile છે
Bike ભાઈનું shine છે
કટ મારી નીકળી જઉ
હું કહેતો નથી side દે
મારી city કરે આદર જાણે city મારી wife છે
સંડાસમાં બી rap કરું
Rap આપણી લાઈફ છે
Hate આપું દુનિયાને
બસ love આપું mic ને
(Hook)
અંદર બહાર ઉપર નીચે ભઈ તારો fucking hard
અત્તર લગાયું ભાઈ ઠક્કર નગરનો fucking star
શિવડાયા લુગડા ભઈએ પહેર્યા મતલબ fucking brand
ને ભઈ તો ભઈ છે થોડા busy pending fucking કામ
અંદર બહાર ઉપર નીચે ભઈ તારો fucking hard
અત્તર લગાયું ભાઈ ઠક્કર નગરનો fucking star
શિવડાયા લુગડા ભઈએ પહેર્યા મતલબ fucking brand
ને ભઈ તો ભઈ છે થોડા busy pending fucking કામ
Written by: Vivek Patel

Loading...