album cover
Avsariyo
33
Singer/Songwriter
Avsariyo was released on January 1, 2026 by Priyanka Kher as a part of the album Avsariyo - Single
album cover
Release DateJanuary 1, 2026
LabelPriyanka Kher
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM77

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Akshay Menon
Akshay Menon
Piano
COMPOSITION & LYRICS
Priyanka N Kher
Priyanka N Kher
Songwriter
Akshay Menon
Akshay Menon
Songwriter
PRODUCTION & ENGINEERING
Swar Mehta
Swar Mehta
Mastering Engineer

Lyrics

Aavyo re aavyo avsariyo
આવ્યો રે આવ્યો અવસરિયો
Kai aanganiye anmol
કંઈ આંગણિયે અણમોલ
Vaagi re vaagi sharnayu
વાગી રે વાગી શરણાયું
Kai vagya tansa dhol
કંઈ વાગ્યા તાંસા ઢોલ
Ladakdi ne parnavana dada na chhe kod
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
Ladakdi ne parnavana dada na chhe kod
લાડકડી ને પરણાવાના દાદાનાં છે કોડ
Aavyo re aavyo avsariyo
આવ્યો રે આવ્યો અવસરિયો
Kai aanganiye anmol
કંઈ આંગણિયે અણમોલ
Vaagi re vaagi sharnayu
વાગી રે વાગી શરણાયું
Kai vagya tansa dhol
કંઈ વાગ્યા તાંસા ઢોલ
Ooo hoo hoo hmm hmm
O ladi tari chundadi ma taraliyani jod
ઓ લાડી તારી ચૂંદડીમાં તારલિયાની જોડ
Tara virle padi chhe mai bhataldi anmol
તારા વિરલે (વીરાએ) પાડી છે મૈ ભાતલડી અણમોલ
Tame viraji sambhaljo તમે વીરાજી સાંભળજો ha ha ha
Na beni ne khijavsho ના બેની ને ખીજવશો ha ha ha
Viraji sambhaljo વીરાજી સાંભળજો
Na beni ne khijavsho ના બેની ને ખીજવશો
Be di na mehman beni baa kale chali jashe
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
Ramti ti mala ma koyal kale udi jashe
રમતી તી માળામાં કોયલ કાલે ઉડી જાશે
O ladi tari aankhyu ma aansuda ni rel
ઓ લાડી તારી આંખ્યુંમાં આંસુડાંની રેલ
Tara dada na haiyama het bhareli hel
તારા દાદાનાં હૈયામાં હેત ભરેલી હેલ
Are dadaji sambhaljo અરે દાદાજી સાંભળજો ha ha ha
Thodi maya ochhi Karjo થોડી માયા ઓછી કરજો ha ha ha
Are dadaji sambhaljo અરે દાદાજી સાંભળજો
Thodi maya ochhi Karjo થોડી માયા ઓછી કરજો
Be di na mehman beni baa kale chali jashe
બે દી ના મેહમાન બેની બા કાલે ચાલી જાશે
Ramti ti khola ma dikri kale chali jashe
રમતી તી ખોળામાં દીકરી કાલે ચાલી જાશે
Hmmm hmmmm hmmm
Aavyo re aavyo avsariyo
આવ્યો રે આવ્યો અવસરિયો
Kai aanganiye anmol
કંઈ આંગણિયે અણમોલ
Written by: Akshay Menon, Priyanka N Kher
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...