album cover
TARAS...
2
Regional Indian
TARAS... was released on July 13, 2026 by Dhvani Production as a part of the album TARAS... - Single
album cover
Release DateJuly 13, 2026
LabelDhvani Production
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM87

Credits

PERFORMING ARTISTS
Naresh Thakor
Naresh Thakor
Performer
COMPOSITION & LYRICS
Naresh Thakor
Naresh Thakor
Songwriter
Jackie Gajjar
Jackie Gajjar
Composer
PRODUCTION & ENGINEERING
Mavjibhai R Vadhaniya
Mavjibhai R Vadhaniya
Producer

Lyrics

અરે વાદળ ફરે એમ ફરે છે વિચાર મારા
શું કરુ જઉ કે ના જઉ એને મળવા..
તું આવને મળવા મોસમી વરસાદમાં (૨)
હા સજીધજીને આવી હશે તો કેમ એને કહું
પલળવા એ આવશે ત્યાં સુધી હું કેમ રઉ
તુ આવને મળવા મોસમી વરસાદમાં.. (૨)
હા જલન થઈ રહી છે મારી રૂહમાં
કહી દો વાદળને કે... વરસતા રહે
નથી રહેવાતું હવે તારા વગર
તું આવને મળવા મેઘને કે ગરજ્તા રહે..
અરે મેઘ હારે મારે પ્રેમની મીઠી વાતો થઈ રહી
અને હવા પણ એની ખુશ્બુ લઈને આવી રે રહી
તું આવને મળવા મેઘનાં ગરજાટમા (૨)
તું આવને મળવા વિજનાં ચચકારમાં..
તને મળવાની મુજને જે લાગી તરસ
આવ જકડી લેને મુજને આ ભુખને ભરખ
મેઘ થોભી ના જાતો હજુયે વરસ
મારી વાલી મળવા આવતી છે ના મટશે તરસ
હા... આ વિજ પણ તડકી-તડકીને મુજને કહી રહી
એને સમાઈ લેને બાહોમાં મારી મરજી થઈ રહી
તું આવને મળવા મુજને વરસાદમાં..
આવ ભીંજવી લેને મુજને આ વરસાદમાં,
Writer = Naresh Thakor
compose = Naresh Thakor
Written by: Jackie Gajjar, Naresh Thakor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...