Music Video

Umbare Ubhi Sambhalu Re
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Aishwarya Majmudar

Featured In

Listen to Garba Rock by Aishwarya Majmudar
ALBUMGarba RockAishwarya Majmudar

Credits

PERFORMING ARTISTS
Aishwarya Majmudar
Aishwarya Majmudar
Performer
COMPOSITION & LYRICS
Maulik Mehta
Maulik Mehta
Composer

Lyrics

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ. વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
Writer(s): Maulik Mehta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out