制作
出演艺人
Aishwarya Majmudar
表演者
作曲和作词
Maulik Mehta
作曲
Rahul Munjariya
作曲
歌词
હું તો ગઇ તી મેળે (મેળે, મેળે)
મન (મન, મન) મળી ગયું અને મેળે મેળામાં
હૈયું હણાયે ને ગયું તણાઈ
જોબન ના રેલામાં
મેળામાં, મેળામાં, મેળામાં
હું તું ગઇ તી મેળે
મેળ મેળવનાર મેળો (મેળો, મેળો)
રંગ રે લવનાર મેળો (મેળો, મેળો)
મૂલે મુલવનાર મેળો
ભૂલે ભૂલવનાર મેળો
મેળ મેળવનાર મેળો (મેળો, મેળો)
રંગ રે લવનાર મેળો (મેળો, મેળો)
મૂલે મુલવનાર મેળો
ભૂલે ભૂલવનાર મેળો
કે, ચિતડું ચકડોળ મારુ આમ-તેમ ઘૂમતું ને
આંખલડી ગઈ અલબેલા માં
હૈયું હણાયે ને ગયું તણાઈ
જોબન ના રેલા માં
મેળામાં, મેળામાં, મેળામાં
હું તો ગઇ તી મેળે
Written by: Maulik Mehta, Rahul Munjariya

