音乐视频

Dhuni Re Dhakhavi Beli - ધૂણી રે ધખાવી બેલી - Jigardan Gadhavi (Rangtaali - 2) Nonstop Garba 2019
观看 {artistName} 的 {trackName} 音乐视频

精选于

制作

出演艺人
Jigardan Gadhavi
Jigardan Gadhavi
表演者
作曲和作词
Maulik Mehta
Maulik Mehta
作曲
Rahul Munjariya
Rahul Munjariya
作曲

歌词

અમે તારા નામ ની રે અમે તારા નામ ની રે હરી તારા નામ ની રે જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની અમે તારા નામ ની રે હરી તારા નામ ની હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની ભૂલો રે પળ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે... ગમ ના પડે રે એને ગમ ના પડે રે એને ઠાકોર તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
Writer(s): Traditional, Chetan Gadhvi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out