音乐视频

制作

出演艺人
Amit Trivedi
Amit Trivedi
演唱
Aditi Prabhudesai
Aditi Prabhudesai
伴唱
Akil Langha
Akil Langha
朵尔鼓
Aslam Dafrani
Aslam Dafrani
朵尔鼓
Darshan Doshi
Darshan Doshi
打击乐
Deepti Rege
Deepti Rege
伴唱
Hanif Dhafrani
Hanif Dhafrani
朵尔鼓
Jarvis Menezes
Jarvis Menezes
键盘
Krishna Kishor
Krishna Kishor
打击乐
Nyzel Dlima
Nyzel Dlima
吉他
Omkar Dhumal
Omkar Dhumal
印度唢呐
Osman Mir
Osman Mir
演唱
Pragati Joshi
Pragati Joshi
伴唱
Rucha Soman Padhye
Rucha Soman Padhye
伴唱
Rushad Mistry
Rushad Mistry
贝司
Sanket Naik
Sanket Naik
塔布拉鼓乐曲
Satyajit Jamsandekar
Satyajit Jamsandekar
朵尔鼓
Tapas Roy
Tapas Roy
曼陀林
作曲和作词
Amit Trivedi
Amit Trivedi
词曲作者
Jayashri Trivedi
Jayashri Trivedi
词曲作者
Darshan Doshi
Darshan Doshi
编曲
Sanket Naik
Sanket Naik
编曲
制作和工程
Abhishek Sortey
Abhishek Sortey
助理混音工程师
Amit Trivedi
Amit Trivedi
制作人
Dhananjay Khapekar
Dhananjay Khapekar
助理混音工程师
Dileep Nair
Dileep Nair
助理录音工程师
Firoz Shaikh
Firoz Shaikh
助理工程师
Jarvis Menezes
Jarvis Menezes
制作人
Julian Mascarenhas
Julian Mascarenhas
录音工程师
Krutee Trivedi
Krutee Trivedi
制作人
Mohan Verma
Mohan Verma
助理录音工程师
Shadab Rayeen
Shadab Rayeen
母带工程师
Urmila Sutar
Urmila Sutar
工程师

歌词

હે માડી રુમ-ઝૂમ કરતી આવી હે માડી રુમ-ઝૂમ કરતી આવી આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી હે માડી રુમ-ઝૂમ કરતી આવી હે માડી રુમ-ઝૂમ કરતી આવી ઝાંઝર ને ઝણકારે માડી સખીઓ સાથે લાવી મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા) મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા) રૂડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમા, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા) હે... હે માઁ ને રમતા જોઈ હરખાવું હે માઁ ને રમતા જોઈ હરખાવું ઉમંગની છોડો ઉછળે છે, હરખે માઁ ને વધાવું હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા) હે, મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા) હો, પેહરી ચૂંદડી લાલમ લાલ રે આવ્યા અંબેમા ચોકમાં ઝગ-મગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા) અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમા ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા) આશિષ દેતા જાવો રે મારી અંબેમા જીવન ધન્ય-ધન્ય થાય, હે મારી અંબેમા હે મારી અંબેમા હે મારી અંબેમા હે મારી અંબેમા... (હો)
Writer(s): Amit Trivedi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out