積分

演出藝人
Sagar Patel
Sagar Patel
演出者
Harsh Prajapati
Harsh Prajapati
演出者
Krutarth Talavia
Krutarth Talavia
演出者
Pushpraj Mahida
Pushpraj Mahida
演出者
詞曲
Sagar Patel
Sagar Patel
詞曲創作
製作與工程團隊
Sagar Patel
Sagar Patel
製作人

歌詞

આભ માં
આભ માં આભ માં
આકાશ માં આશ્માન માં
આભ માં, આભ માં
આકાશ માં આશ્માન માં
આ ઘેરાયેલું વાદળ આ ઘેરાયેલું વાદળ
કલરવ કરતા આ પક્ષીઓ થી
ઘેરાયેલું આ વાદળ ઘેરાયેલું આ વાદળ
આભ માં, આભ માં
આકાશ માં આશ્માન માં
]...
પ્રેમની એ હરોડ માં
સહેલાણી કરતા જાય છે
શીખવીને એ કંઇક જાય છે
નવી નવી આ રીત જીવનની
ગણું એ શીખવી જાય છે
ગણું એ શીખવી જાય છે
આવો જીવન માં મળીને રહીએ
સંપીને સંગાથ સાથે
આ ઘેરાયેલું વાદળ
આ ઘેરાયેલું વાદળ
આભ માં આભ માં
આકાશ માં આશ્માન માં
તું રહે મારા જીવનમાં
આ પક્ષીઓનો જેમ સાથ છે
તું રહે મારા જીવનમાં
આ પક્ષીઓનો જેમ સાથ છે
આભમાં સતરંગી રંગ છે
રંગમાં એ તારો સંગ છે
આભમાં સતરંગી રંગ છે
રંગમાં એ તારો સંગ છે
આભ માં આભ માં
આકાશ માં આશ્માન માં
...
Written by: Sagar Patel
instagramSharePathic_arrow_out

Loading...