Music Video

Kehvu Ghanu Ghanu Che - 4K Video Song | Chhello Divas (Gujarati Movie) | Yash Soni, Janki Bodiwala
Watch {trackName} music video by {artistName}

Featured In

Listen to Chhello Divas (Original Motion Picture Soundtrack) - Single by Meghdhanush Band & Neil Chakravarthy
ALBUMChhello Divas (Original Motion Picture Soundtrack) - SingleMeghdhanush Band & Neil Chakravarthy

Credits

PERFORMING ARTISTS
Parthiv Gohil
Parthiv Gohil
Performer
Kinjal Rajpriya
Kinjal Rajpriya
Actor
Mayur Chauhan
Mayur Chauhan
Actor
Janki Bodiwala
Janki Bodiwala
Actor
Malhar Thakkr
Malhar Thakkr
Actor
Mitra Gadhvi
Mitra Gadhvi
Actor
Netri Trivedi
Netri Trivedi
Actor
Rahul Raval
Rahul Raval
Actor
Yash Soni
Yash Soni
Actor
COMPOSITION & LYRICS
Tushar Shukla
Tushar Shukla
Lyrics
Meghdhanush Band
Meghdhanush Band
Composer

Lyrics

કહેવું ઘણું,ઘણું છે બોલી શકાય નહીં કહેવું ઘણું,ઘણું છે બોલી શકાય નહીં બોલ્યા વિના એ કહી દે શું એવું ના થઇ કઈ હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપ શરમ માં હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપશરમ માં શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં કહેવું ઘણું ઘણું છે લાગે છે આજે મન ને પલ-પલ નો સ્વાદ મીઠો શરનાઈ થઈ શરમ ને આનંદ આ અદીઠો ખીલતું કશુંક અંદર ઉમર બની અત્તર વાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર છલકતા સુર એના હૈયે સમાઈ નહીં બોલ્યા વિના એ કહી દે શું એવું ના થઇ કઈ પીટે છે જે સમય એ રોકાઈ જાય આજે કહેવું છે જે હૃદય ને કહેવાય જય આજે સ્નેહ થઈ ને સાવન વસ્રી રહે આંગન ઘૂમી ઉઠે તન-મન બદલાઈ જાય જીવન મનગમતો સાથ છોડી પલભર જીવાઈ નહીં શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં
Writer(s): Meghdhanush Band Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out