Music Video

Kaho Poonam Na | Rangtaali 2018 રંગતાળી | Aishwarya Majmudar | Maulik Mehta, Rahul Munjariya
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Aishwarya Majmudar

Featured In

Credits

PERFORMING ARTISTS
Aishwarya Majmudar
Aishwarya Majmudar
Performer
COMPOSITION & LYRICS
Rahul Munjariya
Rahul Munjariya
Composer
Maulik Mehta
Maulik Mehta
Composer

Lyrics

કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર) મારા મનડાના મીત, મારા જીવન સંગીત મારા મનડાના મીત, મારા જીવન સંગીત થઇને આવ્યા છો, મારી પ્રીત (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર) કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે (આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે) આજે અમે રમશું પ્રીતમ ની સાથે આજે અમે રમશું પ્રીતમ ની સાથે, હાથો માં હાથ રાખી ને કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર)
Writer(s): Rahul Munjariya, Ajay Wageshwari Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out