Lyrics

શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં કદમ કેરી ડાળો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" જમુના કેરી પાળો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વ્રજ ચોરાસી કોસ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કુંડકુંડની સીડિયો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કમલ કમલ પર મધુકર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ડાળ ડાળ પર પક્ષી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વૃંદાવનનાં વૃક્ષો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ગોકુળિયાની ગાયો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કુંજ કુંજ વન ઉપવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વૃજભૂમિનાં રજકણ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" રાસ રમંતી ગોપી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ધેનુ ચરાવતા ગોપો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વાજાં ને તબલાંમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" શરણાઈ ને તંબૂરમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" નૃત્ય કરંતી નારી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કેસર કેરી કયારી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" આકાશ પાતાળે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ચૌદ લોક બ્રહ્માંડે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ચંદ સરોવર ચોકે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" પત્ર પત્ર શાખાએ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" આંબો લીંબુ ને જાંબુ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વનસ્પતિ હરિયાળી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" જતીપુરાના લોકો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" મથુરાજીના ચોબા બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ગોવર્ધન શિખરે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ગલી ગલી ગહવરવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વેણુસ્વર સંગીતે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કળા કરંતા મોર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" પુલિન કંદરા મધુવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" શ્રી જમુનાજીની લહેરો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" આંબા ડાળે કોયલ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" તુલસીજીના ક્યારા બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" સર્વ જગતમાં વ્યાપક બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વિરહી જનનાં હૈયાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કૃષ્ણ વિયોગે આતુર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" મધુર વીણા વાજિંત્રો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" કુમુદિની સરોવરમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ તારલિયાનાં મંડળ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" અષ્ટ પ્રહર આનંદે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" રોમરોમ વ્યાકુળ થઈ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" મહામંત્ર મન માંહે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" જુગલચરણ અનુરાગે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:" શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
Writer(s): Kaumudi Munshi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out