Lyrics

એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે એવા બીજા તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમે જી રે ગરબે રમે ને તાળી પડે જી રે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે માતા આશાપુરા ગરબે રમે જી રે એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે એવા ચોથા તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમે જી રે ગરબે રમે ને તાળી પડે જી રે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે માતા આશાપુરા ગરબે રમે જી રે એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે એવા છઠ્ઠા તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમે જી રે ગરબે રમે ને તાળી પડે જી રે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે માતા આશાપુરા ગરબે રમે જી રે એવું સાતમે થી સાતમું માનું નોરતુ જી રે એવા આઠમાં તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમે જી રે ગરબે રમે ને તાળી પડે જી રે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે માતા આશપુરા ગરબે રમે જી રે એવું નવમે થી નવમું માનું નોરતુ જી રે એવો દશેરાનો બોલો જય જયકાર રે માતા આશાપુરા ગરબે રમે જી રે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે માતા આશાપુરા ગરબે રમે જી રે પડવે થી પેહલું માનું નોરતુ...
Writer(s): Ami Prajapati, Traditional Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out