Music Video

Jivan Anjali Thajo
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Dipali Bhatt
Dipali Bhatt
Performer
Manoj Dave
Manoj Dave
Performer
Ninad Maheta
Ninad Maheta
Performer
Foram Maheta
Foram Maheta
Performer
COMPOSITION & LYRICS
Brij Joshi
Brij Joshi
Composer

Lyrics

જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો દીન દુખિયા ના આંસુ રોતા દીન દુખિયા ના આંસુ રોતા અંતર કદી ના ધરાજો મારુ જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો સત ની કંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો સત ની કંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો ઝેર જગત ના જીરવે જીરવે ઝેર જગત ના જીરવે જીરવે અમૃત ઉર ના ખાજો મારુ જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે લાજો વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે લાજો હૈયા ના પ્રત્યેક સ્પંદને હૈયા ના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારુ જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો વમળો ની વચ્ચે નૈયા મુઝ હાલક ડોલક થાજો વમળો ની વચ્ચે નૈયા મુઝ હાલક ડોલક થાજો શ્રદ્ધા કેરો દીપક મારો શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો મારુ જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો
Writer(s): Kaumudi Munshi, Karsandas Manek Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out