Lyrics
હે તારી મસમીઠી મદમીઠી વાતે,
મારું મન મોહી ગયું.
હે તારી મસમીઠી મદમીઠી વાતે,
મારું મન મોહી ગયું.
હે તને જોયા કરું આજ હું નિરાંતે,
મારું મન મોહી ગયું.
હે તને જોયા કરું આજ હું નિરાંતે,
મારું મન મોહી ગયું.
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હે તારી મસમીઠી મદમીઠી વાતે,
મારું મન મોહી ગયું.
હે તને જોયા કરું આજ હું નિરાંતે,
મારું મન મોહી ગયું.
ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ,
ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ,
મંઝિલ ઉપરવાળાને હાથે,
મારું મન મોહી ગયું.
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હાં રે મને આજ શું થયું,
હે તારી મસમીઠી મદમીઠી વાતે,
મારું મન મોહી ગયું.
હે તને જોયા કરું આજ હું નિરાંતે,
મારું મન મોહી ગયું.
Writer(s): Maulik Mehta, Rahul Munjariya
Lyrics powered by www.musixmatch.com