Music Video

Asvaar
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Aishwarya Majmudar & Mooralala Marwada

Credits

PERFORMING ARTISTS
Aishwarya Majmudar
Aishwarya Majmudar
Lead Vocals
Mooralala Marwada
Mooralala Marwada
Lead Vocals
Abhishek Shah
Abhishek Shah
Conductor
Jayesh More
Jayesh More
Actor
Shraddha Dangar
Shraddha Dangar
Actor
COMPOSITION & LYRICS
Mehul Surti
Mehul Surti
Composer
Soumya Joshi
Soumya Joshi
Lyrics
PRODUCTION & ENGINEERING
Abhishek Shah
Abhishek Shah
Producer
Ashish Patel
Ashish Patel
Producer
Nirav Patel
Nirav Patel
Producer
Aayush Patel
Aayush Patel
Producer
Mit Jani
Mit Jani
Producer
Prateek Gupta
Prateek Gupta
Producer

Lyrics

જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ એવો આવ્યો રે આવ્યો અસવાર રે એવો આવ્યો રે આવ્યો અસવાર રે હું એની ડમરીની ધૂળ બની જઉં એ તાલ દે અને હું તાલી દઉં એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં એવો આવ્યો રે આવ્યો અસવાર રે,હું એની ડમરીની ધૂળ બની જઉં એ તાલ દે અને હું તાલી દઉં,ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં (આવ્યો-રે,આવ્યો-રે,આવ્યો-રે,આવ્યો-રે, આવ્યો-રે, આવ્યો-રે,અવસરવાર) (આવ્યો-આવ્યો-આવ્યો રે) (આવ્યો-આવ્યો-આવ્યો રે) એણે ચાલતી ન'તી હું તોય આંતરી મારે છેતરાવું'તું એવી છેતરી (ચાલતી ન'તી હું તોય આંતરી,મારે છેતરાવું'તું એવી છેતરી) એણે ચાલતી ન'તી હું તોય આંતરી મારે છેતરાવું'તું એવી છેતરી એણે પગલી પાડી હું કેડી થઉં(કેડી થઉં) એણે પગલી પાડી હું કેડી થઉં એવો આવ્યો રે આવ્યો અસવાર રે,હું એની ડમરીની ધૂળ બની જઉં એ તાલ દે અને હું તાલી દઉં તાલ દે અને હું તાલી દઉં, તાલ દે અને હું તાલી દઉં,તાલ દે અને હું તાલી દઉં
Writer(s): Mehul Surti, Saumya Joshi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out