Music Video

Sapna Vinani Raat | Hellaro | Lyrical | Aditya Gadhavi | Mehul Surti
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Aditya Gadhvi
Aditya Gadhvi
Lead Vocals
Abhishek Shah
Abhishek Shah
Conductor
Jayesh More
Jayesh More
Actor
Shraddha Dangar
Shraddha Dangar
Actor
COMPOSITION & LYRICS
Mehul Surti
Mehul Surti
Composer
Soumya Joshi
Soumya Joshi
Lyrics
PRODUCTION & ENGINEERING
Abhishek Shah
Abhishek Shah
Producer
Ashish Patel
Ashish Patel
Producer
Nirav Patel
Nirav Patel
Producer
Aayush Patel
Aayush Patel
Producer
Mit Jani
Mit Jani
Producer
Prateek Gupta
Prateek Gupta
Producer

Lyrics

હે શાંતી કરણ જગ ભરણ અન જોને ઘડણ ઘડ્યા ભવગાત એ નમુ નમુ તને આદી નારાયણી અરે રે જોને વિશ્વ રૂપ વૈરાગ જગદંબા જગદંબા તુ જોગણી અને માડી જોને અમે જપિયે તિહારા જાપ અખંડ અખંડ દીવડા તોરા બળે એ માડી પરગટ આપો આપ હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર તારી નદીઉં પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારી નદીઉં પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારા પગ ના ઝાંઝર રોક્જે હે પગ ના ઝાંઝર રોક્જે તારી કેડી યે બાવળ રોપજે ને માવડી પાસે માંગજે ખાલી રાત રે સપના વિના ની આખી રાત સપના વિના ની આખી રાત
Writer(s): Mehul Surti, Saumya Joshi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out