album cover
album cover
Dhun Laagi was released on October 27, 2017 by Akshar Communications as a part of the album Love Ni Bhavai (Original Motion Picture Soundtrack)
October 27, 2017
LabelAkshar Communications
BPM90
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો વાતોમાં ય
આવી જાયે તારી સામે, મારું ન માને
સપનાં હજારો મનમાં છે તો ય એક તારા
સપને ફસાયો જાણે, રંગાયો જાણે
તું જાણે પતંગ છે ને, હું છું કોઈ ડોર
લઈ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને, હું છું કોઈ ડોર
લઈ જાયે લઈ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
મને ધૂન લાગી, તારી ધૂન લાગી (લાગી, લાગી)
મને તારી, તારી, તારી ધૂન લાગી રે (લાગી રે, લાગી રે)
મને ધૂન લાગી, મને ધૂન લાગી રે (લાગી રે, લાગી, લાગી રે)
મને તારી, તારી, લાગી રે
હે, કાલીઘેલી, કાલીઘેલી, કાલીઘેલી, કાલીઘેલી
કાલી-કાલી ઘેલી તારી વાતો
ખાલી-ખાલી તાલાવેલી, થાય એવી વ્હાલી-વ્હાલી
લાગે મને સાલી તારી વાતો
કાલીઘેલી, કાલીઘેલી, કાલીઘેલી, કાલીઘેલી
કાલી-કાલી ઘેલી તારી વાતો
ખાલી-ખાલી તાલાવેલી, થાય એવી વ્હાલી-વ્હાલી
લાગે મને સાલી તારી વાતો
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
તું જાણે પતંગ છે ને, હું છું કોઈ ડોર
લઈ જાયે છે ઉડાવીને તું કઈ કોર
તું જાણે પતંગ છે ને, હું છું કોઈ ડોર
લઈ જાયે લઈ જાયે છે તું કઈ કોર
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ કેવું ડફોળ
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી રે
લાગી રે, લાગી રે, તારી ધૂન લાગી
(લાગી)
મને ધૂન લાગી, તારી ધૂન લાગી (લાગી, લાગી)
મને તારી, તારી, તારી ધૂન લાગી રે (લાગી રે, લાગી રે)
મને ધૂન લાગી, મને ધૂન લાગી રે (લાગી રે, લા-, લાગી)
મને તારી, તારી, લાગી રે (લાગી રે, લાગી રે, લાગી રે)
Written by: Niren Bhatt, Sachin-Jigar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...